2/10/1997 ના રોજ ગુજરાત સરકારે વલસાડ જીલ્લાને વિભાજીત કરી બે જીલ્લાઓ બનાવ્યા – વલસાડ અને નવસારી. નવ રચિત નવસારી જિલ્લો ગુજરાત રાજ્યની દક્ષિણી સરહદે અરેબિયન દરિયાકિનારે આવેલું છે. બલવાડા 20.35 થી 21.05 ઉત્તર અક્ષાંશ અને 72.43 થી 73.35 અંશ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલ સૌથી નજીકનુ ગામ છે. જીલ્લાનું ભૌગોલિક વિસ્તાર 2196 ચોરસ કિ.મી. છે. જીલ્લાની વસ્તી 2001 નાવર્ષ પ્રમાણે 12,29,250 છે. શહેરી તાલુકા સહીત નવસારી શહેર જીલ્લા નુ મુખ્ય મથક છે. નવસારી (શહેર) તાલુકા સીવાય જીલ્લામાં છ તાલુકા આવેલા છે. જિલ્લાના કુલ ગામો 389 છે..
નવસારી એક નજરે
navsari
Sex Ratio
૯૬૧
કુલ વિસ્તાર
2,196sq km
વસ્તી
13.3લાખ
પુરુષ 37 લાખ
+
34 લાખ સ્ત્રી